• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Wednesday, December 6, 2023
  • Login
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    જામનગર:મોટી હવેલીના ચિ.પૂ.શ્યામારાજા બેટીજીના શુભ વિવાહ પ્રસ્તાવ

    દ્વારકાની RSPL કંપની વિરુદ્ધ હાઈકોર્ટમાં કાનૂની ગાળિયો તૈયાર 

    લંબાતો વિલંબ: ખારાં પાણીને મીઠું પાણી બનાવવા માટેના પ્રોજેક્ટસ

    સમિક્ષા:સાંસદ પૂનમબેન માડમે વિવિધ યોજનાઓની અમલવારી તેના લક્ષ્યાંકો અંગે લગત વિભાગો સાથે બેઠક યોજી 

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • નડિયાદ
    • સુરત
    દેશને વિકસિત અને આત્મનિર્ભર,માત્ર નાગરિકો જ બનાવી શકે

    નશાનો કારોબાર: સરકારી વિભાગોની અત્યાર સુધીની ‘નીતિ’ ખૂલ્લી પડી ગઈ

    લોકો પાસેથી વેરાઓ વસૂલતી મહાપાલિકાઓ, વેરાઓ ભરતી નથી  !!

    લઠ્ઠાકાંડની આશંકા છતાં મૃતદેહોના પોસ્ટમોર્ટમ નહીં  !! 

    OBC સંબંધે હાઈકોર્ટે ગુજરાત સરકારને આ કારણથી ખખડાવી…

    45 દિવસમાં જ 34,000 કિલો ભેળસેળિયું ઘી પકડાયું  !  લોકોના પેટમાં કેટલું ગયું  ?! 

    કંપનીની આગમાં 7 કામદારો ભડથું, 8 ની સ્થિતિ અતિ નાજૂક

    હાઈકોર્ટમાં ‘ગુજરાતી’નો એકડો નીકળી ગયો  !!

  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
    સોળ વરસના છોકરાની સળગેલી લાશ મળતાં સનસનાટી….

    આયુર્વેદિક પીણાંની આડમાં નાશાયુક્ત પીણાંનો વેપાર કરી રહેલા મુખ્ય સૂત્રધારો ઝડપાયા

    પોલીસકર્મી પતિ વિરુદ્ધ પત્નીએ નોંધાવી ફરિયાદ

  • ખાસ મુલાકાત
No Result
View All Result

Home ગુજરાત ગીર સોમનાથ

દેશને વિકસિત અને આત્મનિર્ભર,માત્ર નાગરિકો જ બનાવી શકે

ગીર સોમનાથ જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત

My Samachar by My Samachar
December 2, 2023
in ગીર સોમનાથ
183 2
0
દેશને વિકસિત અને આત્મનિર્ભર,માત્ર નાગરિકો જ બનાવી શકે
41
SHARES
185
VIEWS
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in- ગીર સોમનાથ:

અમિત શાહ ભારત સરકારમાં અને ભારતીય જનતા પાર્ટીમાં નંબર બે નું અતિ વજનદાર સ્થાન ધરાવે છે, તેઓનો એક એક શબ્દ કિંમતી હોય છે અને આથી તેઓના શબ્દોને દેશભરમાં સમાચારનું સ્વરૂપ પ્રાપ્ત થતું રહે છે. તેઓની પ્રત્યેક રાજકીય ચાલ ચાણક્યનીતિ તરીકે જોવામાં આવી રહી છે, આ સ્થિતિમાં તેઓએ હાલમાં ગુજરાતમાં, ગીર સોમનાથ જિલ્લામાં આપેલું નિવેદન સમાચારોમાં મોખરાનું સ્થાન મેળવી ચૂકયું છે. સરકારો અંગેનું તથા નાગરિકોની તાકાત અંગેનું તેઓનું આ નિવેદન ખૂબ જ વાયરલ થયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ આ પ્રસંગે જણાવ્યું, દેશને વિકસિત અને આત્મનિર્ભર માત્ર નાગરિકો જ બનાવી શકે. રાજયની કે કેન્દ્રની સરકારો આ કામ ન કરી શકે. તેઓ શુક્રવારે વેરાવળ નજીકના ચંદુવાવ ગામમાં સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં આમ બોલ્યા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ સંકલ્પ યાત્રા વડાપ્રધાને લોન્ચ કરી છે. દેશભરમાં સરકારી યોજનાના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી હાથોહાથ પહોંચાડવા અને રાજ્ય તથા કેન્દ્રની સરકારી યોજનાઓ અંગે લોકોને જાગૃત કરવા માટે આ યાત્રા સરકારી અધિકારીઓ અને શાસકપક્ષ દ્વારા આયોજિત કરવામાં આવે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આવતાં વર્ષે લોકસભા ચૂંટણીઓ આવી રહી હોય, શાસકપક્ષ દ્વારા આ યાત્રાને અતિ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. એવા સમયે અમિત શાહના આ નિવેદનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

અમિત શાહે ત્યાં સુધી કહ્યું કે, રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની, તેઓ ભારતને વિકસિત ન બનાવી શકે, દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાનું કામ માત્ર નાગરિકો જ કરી શકે. તેઓએ સ્થાનિક અધિકારીઓને જણાવ્યું કે, એક પણ વ્યક્તિ સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે જોવાની જવાબદારીઓ તંત્રની છે. શિક્ષણ, ઉત્પાદન, ઘરનું ઘર, પાંચ કિલો મફત અનાજ, માળખાકીય સુવિધાઓ વગેરે વિષયો તથા નાના ખેડૂતોને સરકાર કેવી રીતે મદદ પહોંચાડી રહી છે, વગેરે બાબતો અંગે તેઓએ વિસ્તૃત પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
My Samachar

My Samachar

Stay Connected test

  • 23.9k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest
દેશને વિકસિત અને આત્મનિર્ભર,માત્ર નાગરિકો જ બનાવી શકે

દેશને વિકસિત અને આત્મનિર્ભર,માત્ર નાગરિકો જ બનાવી શકે

December 2, 2023

The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch

October 21, 2023
જામનગર:મોટી હવેલીના ચિ.પૂ.શ્યામારાજા બેટીજીના શુભ વિવાહ પ્રસ્તાવ

જામનગર:મોટી હવેલીના ચિ.પૂ.શ્યામારાજા બેટીજીના શુભ વિવાહ પ્રસ્તાવ

December 2, 2023
નશાનો કારોબાર: સરકારી વિભાગોની અત્યાર સુધીની ‘નીતિ’ ખૂલ્લી પડી ગઈ

નશાનો કારોબાર: સરકારી વિભાગોની અત્યાર સુધીની ‘નીતિ’ ખૂલ્લી પડી ગઈ

December 2, 2023

The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch

0

Shadow Tactics: Blades of the Shogun Review

0

macOS Sierra review: Mac users get a modest update this year

0

Hands on: Samsung Galaxy A5 2017 review

0
દેશને વિકસિત અને આત્મનિર્ભર,માત્ર નાગરિકો જ બનાવી શકે

દેશને વિકસિત અને આત્મનિર્ભર,માત્ર નાગરિકો જ બનાવી શકે

December 2, 2023
જામનગર:મોટી હવેલીના ચિ.પૂ.શ્યામારાજા બેટીજીના શુભ વિવાહ પ્રસ્તાવ

જામનગર:મોટી હવેલીના ચિ.પૂ.શ્યામારાજા બેટીજીના શુભ વિવાહ પ્રસ્તાવ

December 2, 2023
નશાનો કારોબાર: સરકારી વિભાગોની અત્યાર સુધીની ‘નીતિ’ ખૂલ્લી પડી ગઈ

નશાનો કારોબાર: સરકારી વિભાગોની અત્યાર સુધીની ‘નીતિ’ ખૂલ્લી પડી ગઈ

December 2, 2023
દ્વારકાની RSPL કંપની વિરુદ્ધ હાઈકોર્ટમાં કાનૂની ગાળિયો તૈયાર 

દ્વારકાની RSPL કંપની વિરુદ્ધ હાઈકોર્ટમાં કાનૂની ગાળિયો તૈયાર 

December 2, 2023

Recent News

176

169

160
My Samachar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • ક્રાઈમ
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • જામનગર
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • સુરત

Recent News

દેશને વિકસિત અને આત્મનિર્ભર,માત્ર નાગરિકો જ બનાવી શકે

દેશને વિકસિત અને આત્મનિર્ભર,માત્ર નાગરિકો જ બનાવી શકે

December 2, 2023
જામનગર:મોટી હવેલીના ચિ.પૂ.શ્યામારાજા બેટીજીના શુભ વિવાહ પ્રસ્તાવ

જામનગર:મોટી હવેલીના ચિ.પૂ.શ્યામારાજા બેટીજીના શુભ વિવાહ પ્રસ્તાવ

December 2, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 R D Network MySamachar.in - Online News Portal for Gujarat. Crafted by Krina Web®

No Result
View All Result

© 2023 R D Network MySamachar.in - Online News Portal for Gujarat. Crafted by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist